life can die
અપ્રમાણિકતા, અનૈતિકતા,
દંભ સ્વાર્થ અને આંદબર ના રાફડા ફાટ્યા હોય
ત્યાં પ્રમાણિકતા, નૈતિકતા, સહજતા
જેમ કે મૂલ્યોથી જીવિત બચે છે ?
ચારે કોર જ્યારે સ્વાર્થ , લોભ મોહમાયા કપટ આડંબર અપ્રમાણિકતા ના જોવાળામુખી ઓ ફાટ્યા હોય
ત્યાં પ્રમાણિકતા સમાન મૂલ્યોની કિંમત નિવારણ બની જાય છે....
આવી વ્યક્તિ હાંસી નેસી બની રહી છે
અહીં વ્યક્તિનું કિસ્મત કોલસો બની રહ્યું છે અને દંભ આદંબર સ્વાર્થમાં રાચતી વ્યક્તિની જગ્યા ઉંચી બની જાય છે...
કા તો લોકો વાસ્તવિકતા કે સત્યતા નથી સમજતા અથવા સમજવા માંગતા નથી..!!
લોકો ને છળી શકે
એ જ સાચા અર્થમાં મહાન સાબિત થાય છે.
Comment
ReplyDelete