Posts

Showing posts from February, 2022

silence has no sounds

Image
સારું છે મૌન ને ભાષા નથી નહીતો કેટલાય શબ્દો પરથી  નકાબ ઉતરી શકે છે..!!

life can die

Image
અપ્રમાણિકતા, અનૈતિકતા,  દંભ સ્વાર્થ અને આંદબર ના રાફડા ફાટ્યા હોય ત્યાં પ્રમાણિકતા, નૈતિકતા, સહજતા  જેમ કે મૂલ્યોથી જીવિત બચે છે ? ચારે કોર જ્યારે સ્વાર્થ , લોભ મોહમાયા કપટ આડંબર અપ્રમાણિકતા ના જોવાળામુખી ઓ ફાટ્યા હોય ત્યાં પ્રમાણિકતા સમાન મૂલ્યોની કિંમત નિવારણ બની જાય છે.... આવી વ્યક્તિ હાંસી નેસી બની રહી છે અહીં વ્યક્તિનું કિસ્મત કોલસો બની રહ્યું છે અને દંભ આદંબર સ્વાર્થમાં રાચતી વ્યક્તિની જગ્યા ઉંચી બની જાય છે... કા તો લોકો વાસ્તવિકતા કે સત્યતા નથી સમજતા અથવા સમજવા માંગતા  નથી..!! લોકો ને છળી શકે  એ જ સાચા અર્થમાં મહાન સાબિત થાય છે.

Ride inside

Image
अपने भीतर की दुनिया मे जाना हो  तो बाहर की दुनिया का शोर सुनना बंद करना पड़ेगा..!! अगर खुश रहना हो तो बहरे हो जाओ जितना बाहर का शोर भीतर तक नही पहोचने दोगे उतने ही जिंदगी में खुशहाल बनते जाओगे ये यात्रा भी हे और ठहराव भी हे बाहर से भीतर तक पहोचने का सफर और भीतर ही बैठे रहने का ठहराव कही पर कुछ हासिल न होगा कुछ भी हासिल करना चाहते हो तो खुद के साथ जुड़े रहो खुद की अंतरात्मा से बाते करो खुद के लिए जिओ खुद के लिए सोचो खुद का अस्तित्व हे  तभी ये जीवन जिंदगानी हे मानसी

Beautiful life beautiful destiny

Image
જિંદગી ખૂબ સુંદર છે ખરેખર ખૂબ સુંદર છે પણ જો દ્રષ્ટિ સુંદર બની જાય તો જિંદગી જન્નત જેવી બની જાય જિંદગી ને ખુદ ને પણ જીવવું તો હોય જ છે તો આપણે જિંદગી ને જીવાડીયે અને જિંદગી આપણને જીવાડશે માણસ ખુદ ક્યારેક ખુદ માટે અભિશાપ બની જાય છે ક્યારેક લાગણીઓ એને એના પ્રવાહ માં ખેંચી જાય છે તાણી જાય છે. ડુબાડી જાય છે તણાઈ કે ડૂબી ગયા પછી અહેસાસ થાય છે  પણ તેથી શુ? પુર આવ્યા પછી પાળી ની શુ કિંમત? કિસ્મત ને દોષ દેતા બેસી રહેવાનું કે પછી કિસ્મત ને બદલવા માટે દોડ્યા કરવાનું દરેક વસ્તુ આપણા ઉપર નિર્ભર છે.. આપણું મન દુનિયા નું સૌથી ચમત્કારિક ઈલાજ છે મન પાસે અદભુત શક્તિ ઓ છે બસ મન ને દિશા બતાવવી પડે... એ માટે ખુદ પોતે ગતિ વિશે નું જ્ઞાન મેળવવું પડે જીવન ને આબાદ કરનાર પણ પોતે અને બરબાદ કરનાર પણ પોતે... પણ આરોપ હમેશા બીજા ઉપર જ લાગતો હોય છે કા તો કોઈ વ્યક્તિ હોય કે કા તો સમય કે પરિસ્થિતિ પોતાનો કોઈ વાંક કે ગુનો ક્યારેય પણ હોતો જ નથી પણ જો થોડી સમજ કેળવી ને પોતાની અંદર પડેલ ખામી ને મરજીવા ની જેમ ગોતી ને સુધારવા નો પ્રયત્ન કરીશું તો ચોક્કસ જીવન સુંદર, શુશોભીત અને આકર્ષક બની શકશે... જીવ્યા એટલું...